અમી રાવલ

ઍરિઝોના

ઍરિઝોના : યુનાઇટેડ સ્ટેટ્સ સંલગ્ન રાજ્યો પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં, 310 21’થી 370 00´ ઉ. અ. અને 1090 03´થી 1140 50´ પ.રે.ની વચ્ચેનો 2,95,276 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 550 કિમી. જેટલી છે. કદની…

વધુ વાંચો >

ચંબલ

ચંબલ : ઉત્તર ભારતની દક્ષિણ-ઉત્તર વહેતી મોટી નદી. તે ઉત્તર ભારતમાં આવેલી યમુના નદીની ઉપશાખા છે. તે 26° 30’ ઉ. અ. અને 79° 15’ પૂ. રે. પર આવેલી છે. ચંબલ મઉની દક્ષિણેથી વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર જિલ્લામાંથી વહે છે. ઇંદોર જિલ્લામાંથી ઉત્તર તરફ વહીને તે દક્ષિણ…

વધુ વાંચો >

ચિત્રદુર્ગ

ચિત્રદુર્ગ : કર્ણાટક રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 14° 14’ ઉ. અ. અને 76° 24’ પૂ.રે.. તેનો કુલ વિસ્તાર 8,440 ચોકિમી. તથા તેની વસ્તી 16,60,378 (2011) છે. ચિત્રદુર્ગનગર એ તેનું વહીવટી મથક છે. જિલ્લો રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. તેની ઉત્તરે રાજ્યનો બેલ્લારી, પશ્ચિમે શિમોગા અને હાવેરી, નૈર્ઋત્યે ચિકમગલુર, દક્ષિણે અને…

વધુ વાંચો >

ચિદમ્બરમ્

ચિદમ્બરમ્ : તામિલનાડુ રાજ્યના આર્કોટ જિલ્લાની દક્ષિણમાં, ચેન્નાઈ શહેરની નૈર્ઋત્ય દિશામાં 196 કિમી.ના અંતરે આવેલું પ્રસિદ્ધ પ્રાચીન તીર્થધામ. તે તિલ્લઈ, તિરુપાદિરિપ્યુલિયૂર, પુંડિકપુરમ્, વ્યાઘ્રપુરમ્, તિરુચિરંબલમ્ જેવાં વિવિધ નામોથી પણ ઓળખાય છે. દક્ષિણ રેલવેનું તે મહત્વનું મથક છે. નગરની પડખેથી કોળ્ળામ નદી વહે છે. આ શહેર વિશ્વવિખ્યાત પ્રાચીન હિંદુ નટરાજના મંદિર માટે…

વધુ વાંચો >

ચિલ્કા

ચિલ્કા : ઓરિસા રાજ્યમાં આવેલું ભારતનું સૌથી વિશાળ ખાડી સરોવર. મહાનદીના મુખત્રિકોણ પ્રદેશની નૈર્ઋત્ય દિશામાં આ સરોવર આવેલું છે. તેની લંબાઈ ઈશાનથી નૈર્ઋત્ય તરફ 65 કિમી.ની છે. ઓછા પાણીના કારણે શિયાળામાં તેનો વિસ્તાર નાનો બને છે અને ચોમાસામાં તે વધુ વિસ્તૃત બને છે. સરોવરમાં ક્ષાર ચોમાસામાં ઓછો અને શિયાળામાં વધુ…

વધુ વાંચો >