અડવાણી, પંકજ

અડવાણી, પંકજ

અડવાણી, પંકજ (24 જુલાઈ 1985, પુણે, મહારાષ્ટ્ર) : ભારતનો બિલિયર્ડ અને સ્નૂકરનો શ્રેષ્ઠ ખેલાડી. આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ અને સ્નૂકર ફેડરેશનનો 17 વખત વિશ્વ ચૅમ્પિયન બનેલ પંકજ અડવાણી શરૂઆતનાં થોડાંક વર્ષ કુવૈતમાં કુટુંબ સાથે રહેલ. ત્યારબાદ પંકજનું કુટુંબ બૅંગાલુરુ રહેવા આવી ગયું. પંકજે પ્રાથમિક શિક્ષણ બૅંગાલુરુની ફ્રેંક એન્થની સરકારી શાળામાંથી લીધું ત્યારબાદ…

વધુ વાંચો >