૧૨.૦૩
પ્રકાશ-સામયિકતાથી પ્રક્ષેપણ પદ્ધતિ
પ્રકાશ-સામયિકતા
પ્રકાશ-સામયિકતા પ્રકાશ અને અંધકાર-સમયની સાપેક્ષ લંબાઈઓને અનુલક્ષીને થતી વનસ્પતિની પ્રતિક્રિયા. પ્રકાશ વનસ્પતિની વૃદ્ધિ અને પુષ્પોદભવ પર અસર કરતું એક અગત્યનું પરિબળ છે; દા.ત., મકાઈની જુદી જુદી જાતો નિશ્ચિત સંખ્યામાં પર્ણો ઉત્પન્ન કર્યા પછી જ પુષ્પનિર્માણ કરે છે. જમૈકાના ડુંગરોમાં જોવા મળતી વાંસની એક જાતિ બત્રીસ વર્ષે પુષ્પ ધારણ કરે છે;…
વધુ વાંચો >પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies)
પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies) : સૂક્ષ્મદર્શક હેઠળ ખનિજ-છેદોના અભ્યાસ દરમિયાન કેટલીક વખતે ખનિજોમાં જોવા મળતી સ્વાભાવિક ગુણધર્મો કરતાં જુદાં જ લક્ષણો દર્શાવતી ઘટના. સામાન્ય પ્રકાશીય ગુણધર્મની ચલિત થતી સ્થિતિને પ્રકાશીય અસ્વાભાવિકતા કહે છે. સામાન્ય રીતે ખડક-વિકૃતિ દરમિયાન ખનિજોની અણુરચનામાં થતા ફેરફારોને કારણે આ પ્રકારની પ્રકાશીય વિસંગતતાઓ ઉદભવતી હોય છે. નીચેનાં…
વધુ વાંચો >પ્રકાશીય કાચ
પ્રકાશીય કાચ : વ્યાપક પ્રમાણમાં વપરાતું પ્રકાશીય દ્રવ્ય (optical material). જુદા જુદા હેતુઓ માટેના પ્રકાશીય કાચ તેમના વક્રીભવનાંક (refractive indices) તથા વિક્ષેપણ (dispersion) બાબતે જુદા પડે છે. સામાન્ય કાચની સરખામણીમાં પ્રકાશીય કાચ અપૂર્ણતાઓ(imperfections)થી બને તેટલા મુક્ત હોવા જોઈએ. જેમ કે તે ગલન પામ્યા વિનાના (unmelted) કણો, હવાના પરપોટા વગેરેથી મુક્ત…
વધુ વાંચો >પ્રકાશીય ખનિજશાસ્ત્ર (optical mineralogy)
પ્રકાશીય ખનિજશાસ્ત્ર (optical mineralogy) : ખનિજશાસ્ત્રની એક શાખા. કુદરતમાં મળી આવતાં ખનિજોની પરખ માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશની મદદથી કરવામાં આવતા ખનિજોના અભ્યાસને લગતી ખનિજશાસ્ત્રની શાખાને પ્રકાશીય ખનિજશાસ્ત્ર કહેવાય છે. આ પ્રકારનો અભ્યાસ ધ્રુવીભૂત સૂક્ષ્મદર્શક(polarising microscope)ની મદદથી કરવામાં આવે છે.…
વધુ વાંચો >પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation)
પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation) : ખનિજ સ્ફટિકોમાં રહેલી સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષના સ્થાન વચ્ચેનો સહસંબંધ. કોઈ પણ ખનિજ સ્ફટિકમાં સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષ હોય છે. ખનિજ-સ્ફટિકોના પ્રકાશીય ગુણધર્મોના અભ્યાસ પરથી એવું ફલિત થાય છે કે પ્રકાશીય દિકસ્થિતિ આ ગુણધર્મો પર અસર કરે છે. વિવિધ સ્ફટિકવર્ગોના ખનિજ-સ્ફટિકોની પ્રકાશીય દિકસ્થિતિની માહિતી નીચે પ્રમાણે છે…
વધુ વાંચો >પ્રકાશીય પ્રતિબિંબ (optical image)
પ્રકાશીય પ્રતિબિંબ (optical image) : પ્રકાશનો ઉપયોગ કરીને ર્દક્કાચ (લેન્સ) અથવા અરીસા વડે પદાર્થ(વસ્તુ)ની રજૂઆત કરતું પ્રતિબિંબ. સમગ્ર વસ્તુનું કૅમેરાના લેન્સ વડે સમક્ષણિક પ્રતિબિંબ પેદા કરી શકાય છે. દૂરદર્શન-પ્રણાલી અને ચિત્રોની રેડિયોપ્રેષણ-પ્રણાલીમાં રજૂ કરાય છે તે રીતે વસ્તુના પ્રત્યેક બિંદુનું ક્રમવીક્ષણ (scanning) કરીને તેનું પ્રતિબિંબ પેદા કરી શકાય છે. વસ્તુનું…
વધુ વાંચો >પ્રકાશીય સંજ્ઞા (optic sign)
પ્રકાશીય સંજ્ઞા (optic sign) : પ્રકાશીય ગુણધર્મ. પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે ખનિજોના બે પ્રકાર છે : (1) સમદૈશિક (isotropic) અને (2) વિષમદૈશિક (anisotropic). સમદૈશિક ખનિજોના છેદ સૂક્ષ્મદર્શક હેઠળના અવલોકન દરમિયાન અમુક સ્થિતિમાં સંપૂર્ણપણે કાળા રહેવાનો ગુણધર્મ ધરાવે છે. ક્યૂબિક સ્ફટિકવર્ગનાં ખનિજો આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતાં હોવાથી તે સમદૈશિક અથવા સમદિકધર્મી કહેવાય…
વધુ વાંચો >પ્રકાંડ
પ્રકાંડ ભ્રૂણાગ્રમાંથી સૂર્યપ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિનો અક્ષ. બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણાગ્ર સીધો ઉપર તરફ વૃદ્ધિ અને વિકાસ સાધી પ્રરોહનું નિર્માણ કરે છે. પ્રરોહમાં પ્રકાંડ અને તેની શાખાઓ, પર્ણો, કલિકાઓ, પુષ્પો અને તેમાંથી ઉદભવતાં ફળોનો સમાવેશ થાય છે. શાકીય વનસ્પતિના પ્રકાંડ તેમજ બહુવર્ષાયુ વનસ્પતિના કુમળા પ્રકાંડ ક્લૉરોફિલ ધરાવતા હોવાથી…
વધુ વાંચો >પ્રકીર્ણન (scattering)
પ્રકીર્ણન (scattering) : વિદ્યુતચુંબકીય વિકિરણની કિરણાવલીમાંથી ઊર્જા દૂર કરવાની અને દિશા તથા કલા અથવા તરંગલંબાઈના ફેરફાર સાથે પુન:ઉત્સર્જિત થવાની પ્રક્રિયા. ઘન, પ્રવાહી કે વાયુ જેવા માધ્યમમાં થઈને કોઈ પણ પ્રકારનું વિદ્યુતચુંબકીય વિકિરણ પસાર થાય છે, ત્યારે તેનું પ્રકીર્ણન થાય છે. ઘણી ઓછી તરંગલંબાઈવાળા એટલે કે ઉચ્ચ ઊર્જા-વિભાગમાં વિદ્યુતચુંબકીય વિકિરણના પ્રકીર્ણનને…
વધુ વાંચો >પ્રકૃતિ
પ્રકૃતિ : જુઓ પ્રકૃતિવાદ (2)
વધુ વાંચો >પ્રકાશ-સામયિકતા

વધુ વાંચો >