૧૧.૨૪

પૉર્ટ-ઑ-પ્રિન્સથી પોલરૉઇડ લૅન્ડ કૅમેરા

પૉર્ટ-ઑ-પ્રિન્સ

પૉર્ટ–ઑ–પ્રિન્સ : હૈતીનું પાટનગર, મોટું શહેર અને બંદર. ભૌ. સ્થાન : 18o 32′ ઉ. અ. અને 72o 2૦’ પ.રે. ઉત્તર કૅરિબિયન સમુદ્રના મહા ઍન્ટિલીઝ(વેસ્ટ ઇન્ડિઝ)માં હિસ્પાનિયોલા ટાપુના પશ્ચિમ કિનારે ગોનાઇવ્ઝના અખાતના શીર્ષભાગ પર તે આવેલું છે. આ શહેર કિનારાના મેદાની ભાગમાં સપાટ ખીણના પશ્ચિમ છેડા પર વસેલું છે. તે અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

પૉર્ટ ઑવ્ સ્પેન

પૉર્ટ ઑવ્ સ્પેન : દક્ષિણ કૅરિબિયન સમુદ્રમાંના ત્રિનિદાદ-ટોબેગો ટાપુનું પાટનગર અને મુખ્ય બંદર. ભૌ. સ્થાન : 1૦o 39′ ઉ. અ. અને 61o 31′ પ. રે. ત્રિનિદાદ ટાપુના પશ્ચિમ ભાગમાં વિસ્તરેલા દ્વીપકલ્પની દક્ષિણે પારિયાના અખાતને કિનારે તે વસેલું છે. આ અખાતને કારણે ત્રિનિદાદનો ટાપુ વેનેઝુએલાના ઈશાન ભાગથી અલગ પડે છે. આબોહવા…

વધુ વાંચો >

પૉર્ટ જેન્ટીલ

પૉર્ટ જેન્ટીલ : આફ્રિકા ખંડના પશ્ર્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ગેબોં (Gabon) દેશના બેન્ડજે પ્રદેશ તથા ઉગૂવે દરિયાઈ પ્રાંતનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : ૦o 43′ દ. અ. અને 8o 47′ પૂ. રે. તે ઉગૂવે નદીના મુખ પર આવેલું છે અને ઍટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશેલી લોપેઝની ભૂશિરથી…

વધુ વાંચો >

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો)

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો) : મધ્ય આફ્રિકાના દક્ષિણમધ્ય ભાગમાં આવેલા કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોના કસાઈ-ઑક્સિડેન્ટલ પ્રદેશનું શહેર અને નદીબંદર. પૉર્ટ ફ્રેન્ક્વી (જૂનું નામ) હવે ઇલેબો નામથી ઓળખાય છે. ભૌ. સ્થાન : 4o 19′ દ. અ. અને 2૦o 35′ પૂ. રે. તે કસાઈ (કૉંગો નદીની શાખા) અને સાન્કુરુ (કસાઈ નદીની…

વધુ વાંચો >

પૉર્ટ બ્લેર

પૉર્ટ બ્લેર : આંદામાન-નિકોબાર ટાપુસમૂહનું પાટનગર અને બંદર. તે બંગાળના ઉપસાગરમાં અગ્નિ દિશા તરફ, કૉલકાતાથી દક્ષિણે 1255 કિમી. અંતરે તથા ચેન્નઈથી પૂર્વમાં 1191 કિમી. અંતરે, દક્ષિણ આંદામાન ટાપુના પૂર્વ કિનારા પર આવેલું છે. ભૌ. સ્થાન : 11o 4૦’ ઉ. અ. અને 92o 46′ પૂ. રે. આંદામાનની પ્રથમ વસાહતના સ્થાપક આર્ચિબાલ્ડ…

વધુ વાંચો >

પૉર્ટ મૉરેસ્બી

પૉર્ટ મૉરેસ્બી : નૈર્ઋત્ય પ્રશાંત મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાની ઉત્તરમાં આવેલા ન્યૂ ગિની ટાપુના પૂર્વ પડખેના પાપુઆ ન્યૂ ગિની નામના દેશનું મોટામાં મોટું શહેર, પાટનગર અને દરિયાઈ બંદર. ભૌ. સ્થાન : 9o 3૦’ દ. અ. અને 147o 1૦’ પૂ. રે. પર તે આવેલું છે. વળી પાપુઆના અખાતના કિનારા પરની પાગા (Paga) તથા…

વધુ વાંચો >

પૉર્ટર કૅથરિન અન્ને

પૉર્ટર, કૅથરિન અન્ને (જ. 189૦, ઇન્ડિયાના ક્રિક, ટૅક્સાસ; અ. 18 સપ્ટેમ્બર, સિલ્વર સ્પ્રિંગ મેરી લૅન્ડ, યુ.એસ. 198૦) : ટૂંકી વાર્તાનાં અમેરિકી લેખિકા અને નવલકથાકાર. કૉન્વેન્ટમાં શિક્ષણ લીધા બાદ તેમણે મેક્સિકોમાં પત્રકાર અને શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમની ટૂંકી વાર્તાનો પ્રથમ સંગ્રહ તે ‘ફ્લાવરિંગ જુડાસ’ (193૦). ત્યારપછી, 1939માં ‘પેલ હૉર્સ,…

વધુ વાંચો >

પૉર્ટર જ્યૉર્જ

પૉર્ટર, જ્યૉર્જ (જ. 6 ડિસેમ્બર 192૦, સ્ટેઇનફોર્થ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 2૦૦2, કેન્ટરબરી, યુ.કે.) : અલ્પઆયુષ્ય ધરાવતા પ્રકાશરાસાયણિક પદાર્થોની પરખ માટે સ્ફુરપ્રકાશી અપઘટન(flash photolysis)ની પદ્ધતિ વિકસાવનાર બ્રિટિશ ભૌતિકરસાયણવિદ જ્યૉર્જે લીડ્ઝ વિશ્વવિદ્યાલયની થૉર્ન ગ્રામર સ્કૂલ તથા કેમ્બ્રિજની ઇમાન્યુએલ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1945થી કેમ્બ્રિજમાં ડૉ. નૉરિશના હાથ નીચે પ્રકાશરાસાયણિક…

વધુ વાંચો >

પૉર્ટર રૉડની રૉબર્ટ

પૉર્ટર, રૉડની રૉબર્ટ (જ. 8 ઑક્ટોબર 1917, લિવરપુલ, યુ.કે.; અ. 8 સપ્ટેમ્બર 1985) : પ્રતિપિંડો(antibodies)ની રાસાયણિક સંરચના શોધી કાઢવા માટેના 1972ના નોબેલ પુરસ્કારના જેરાલ્ડ એડલમન સાથેના સહવિજેતા. તેઓ બ્રિટિશ જૈવરસાયણવિદ (biochemist) હતા અને તેમણે લિવરપુલ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ ખાતે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે લશ્કરી સેવા આપી હતી.…

વધુ વાંચો >

પૉર્ટ લુઈસ

પૉર્ટ લુઈસ : હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુ-દેશ મૉરિશિયસનું પાટનગર, મોટામાં મોટું શહેર અને એકમાત્ર બંદર. ભૌ. સ્થાન : 2૦o 1૦’ દ. અ. અને 57o 3૦’ પૂ. રે. મુખ્ય ટાપુના વાયવ્ય કિનારા પર નીચાણવાળા ભાગમાં તે આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય (tropical), ગરમ અને ભેજવાળી રહે છે. ડિસેમ્બરથી મે દરમિયાનનું સરેરાશ…

વધુ વાંચો >

પૉર્ટ-ઑ-પ્રિન્સ

Jan 24, 1999