૧૧.૦૨

પશુસંવર્ધનથી પળ્ળૂ

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પશ્ચકંપો (aftershocks)

પશ્ચકંપો (aftershocks) : મુખ્ય ભૂકંપ પછીનાં-અનુગામી કંપનો. મુખ્ય ભૂકંપને અનુસરતાં અને એક જ કે નજીકના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતાં રહેતાં પશ્ચાદ્વર્તી કંપનોને પશ્ચકંપો કહે છે. સામાન્ય રીતે તો મુખ્ય ભૂકંપ થયા પછી અસંખ્ય કંપ થતા રહે છે, જેમની પ્રત્યેકની તીવ્રતા સમય જતાં ક્રમશ: ઘટતી જાય છે. આવા શ્રેણીબંધ પશ્ચકંપો ઘણા દિવસો…

વધુ વાંચો >

પશ્ચાત્-સ્ફુરણ (phosphorescence)

પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે. ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને…

વધુ વાંચો >

પશ્ચિમ એશિયા

પશ્ચિમ એશિયા : એક જમાનામાં મધ્યપૂર્વ તરીકે ઓળખાતા દેશોનો વિસ્તાર. હકીકતની દૃષ્ટિએ વિચારીએ તો કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે ‘પશ્ચિમ એશિયા’ એવો શબ્દપ્રયોગ સ્પષ્ટપણે વપરાતો જણાતો નથી. ઓગણીસમી સદીમાં આ માટે ‘મધ્યપૂર્વના દેશો’ એવો શબ્દપ્રયોગ થતો હતો; પરંતુ ‘મધ્ય-પૂર્વ’માં કયા દેશોનો સમાવેશ કરવો તે અંગે તે સમય દરમિયાન પણ અભ્યાસીઓમાં…

વધુ વાંચો >

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ તે સૌથી મોટું રાજ્ય છે. તેનો કુલ વિસ્તાર આશરે 25,25,500 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ખંડનો લગભગ 2 ભાગ આવરી લે છે. આશરે 13oથી 35o દ. અક્ષાંશ અને 112o થી 127o પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલા આ…

વધુ વાંચો >

પશ્ચિમ ગોદાવરી

પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. આ જિલ્લાનું ક્ષેત્રફળ 7,742 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર, પૂર્વ તેમજ ઈશાનમાં પૂર્વ ગોદાવરી જિલ્લો, દક્ષિણે બંગાળનો ઉપસાગર, નૈર્ઋત્ય તથા પશ્ચિમે કૃષ્ણા જિલ્લો તથા વાયવ્યમાં ખમ્મામ જિલ્લો આવેલા છે. આ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક એલુરુ શહેર (વસ્તી : 2,12,918 – 1991) છે.…

વધુ વાંચો >

પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)

પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી…

વધુ વાંચો >

પશ્ચિમ ચંપારણ

પશ્ચિમ ચંપારણ : જુઓ ચંપારણ.

વધુ વાંચો >

પશ્ચિમ દિનાજપુર

પશ્ચિમ દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. બેલુરઘાટ તેનું જિલ્લામથક છે. તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સીમા પર બાંગ્લાદેશની સરહદ તથા પશ્ચિમે બિહાર રાજ્યની સરહદ આવેલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર આશરે 5,315 ચોકિમી. જેટલો છે. જિલ્લાના – નૈર્ઋત્ય ભાગમાં મહાનંદા નદી વહે છે. નદીના કાંપથી તૈયાર થયેલી…

વધુ વાંચો >

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210  30′ ઉ. અ.થી 270  15′ ઉ. અ. અને 850  45′ પૂ. રે.થી 890 50′ પૂ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ 88,752 ચોકિમી. જેટલું છે અને ઉત્તરે હિમાલયની તળેટીથી દક્ષિણે બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. ઉત્તરે સિક્કિમ…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999