કિંગપોસ્ટ

January, 2008

કિંગપોસ્ટ : બે બાજુ ઢળતાં છાપરાં માટે જે ત્રિકોણાકાર આધાર ઊભા કરવા પડે છે તે આખા ત્રિકોણને સ્થાપત્યની પરિભાષામાં કિંગપોસ્ટ ટ્રસ કહેવામાં આવે છે. ત્રિકોણના ઉપરના ભાગથી એટલે કે મોભટોચથી, એને ટેકો આપવા ત્રિકોણના નીચેના કેન્દ્રના આધાર સુધીનો લાકડાનો સ્તંભ તે કિંગપોસ્ટ.

 

મન્વિતા બારાડી