કૅલ્ક સિન્ટર : ચૂનેદાર નિક્ષેપ. ગરમ પાણીના ઝરાના દ્રાવણસ્વરૂપે રહેલ CaCO3ની નિક્ષેપક્રિયાને કારણે અસ્તિત્વમાં આવતો ચૂનેદાર નિક્ષેપ. તે કૅલ્ક ટ્યૂફા કે ટ્રૅવરટીનના નામથી પણ ઓળખાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે