ગાંઠનો કોહવારો
January, 2010
ગાંઠનો કોહવારો : જુદી જુદી સૂક્ષ્મ પરોપજીવી જીવાત વનસ્પતિનાં થડ, ડાળી કે મૂળની ગાંઠમાં પ્રવેશ કરી તે ભાગોમાં ફૂગ, આંતરકોષ અને પેશીમાં વૃદ્ધિ કરી તેમાંથી ખોરાક લઈ વૃદ્ધિ કરે છે. તેથી ગાંઠમાં કોષોનું મૃત્યુ થવાથી આવી ગાંઠમાં સડો પેદા થાય છે. તેને ગાંઠના કોહવારા તરીકે ઓળખવામાં આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ