કૉર્નિસ : છતની દીવાલ કે નેવાંના છજા પર રક્ષણાર્થે અથવા ફક્ત શોભા માટે ચણવામાં આવતી આગળ પડતી કાંગરી. આ શબ્દ

સ્થાપત્યના કોઈ પણ ભાગ પર બાંધવામાં આવેલા આગળ પડતા ઘટક માટે પણ વપરાય છે.

મન્વિતા બારાડી