એજિરીન-ઓગાઇટ : એજિરીન અને ઓગાઇટના વચગાળાના રાસાયણિક બંધારણવાળી પાયરૉક્સિન વર્ગની ખનિજ. આ ખનિજ એજિરીનની જેમ સોડા(Na2O)ની વધુ માત્રાવાળા અંત:કૃત અને જ્વાળામુખી ખડકોમાં જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે