Yi Xing-Chinese astronomer-Buddhist monk-inventor-mathematician-mechanical engineer & philosopher in Tang dynasty.
ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)
ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin) (જ. ઈ. સ. 683; અ. ઈ. સ. 727 ચાઈના) : ચીની બૌદ્ધ તાંત્રિક સાધુ, ખગોળવેત્તા, ગણિતશાસ્ત્રી અને સંશોધક. ઈસુની સાતમી સદીમાં, જ્યારે ચીનમાં થાંગ (Tang) રાજવંશનું શાસન (ઈ. સ. 618થી 906) ચાલતું હતું ત્યારે ભારતના ઘણા ખગોળશાસ્ત્રીઓ ચીન ગયા હતા અને ત્યાં રાજકીય પંચાંગ બનાવવામાં…
વધુ વાંચો >