Ratilal Kansodaria-one of the prominent contemporary Indian sculptors who is devoted to the medium of bronze.

કાન્સોદરિયા, રતિલાલ

કાન્સોદરિયા, રતિલાલ (જ. 15 ઑક્ટોબર 1961, પ્રેમગઢ, જિલ્લો રાજકોટ, ગુજરાત; અ. 16 જૂન 2026) : ગુજરાતના શિલ્પી. માતાનું નામ દિવાળીબા અને પિતાનું નામ મનજીભાઈ. બાળપણથી જ લાકડું અને પથ્થરમાં આકૃતિઓ બનાવવાનો તેમને શોખ હતો. તેમના પરિવાર અને ગામના વાતાવરણથી તેમને સર્જનાત્મક પ્રેરણા મળી હતી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના…

વધુ વાંચો >