Indian culture

હેનરિક ફ્રેહર વૉન સ્ટીએનક્રોન

હેનરિક ફ્રેહર વૉન સ્ટીએનક્રોન (જ. 18 જૂન 1933, રોન્કો સોપ્રા, એસ્કોના, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 જાન્યુઆરી 2018)  :  ભારતીય વિદ્યા(Indology)ના ઊંડા અભ્યાસુ. તેઓ જર્મન હતા. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેઓ ટ્યુબીનજેન યુનિવર્સિટીમાં ઇન્ડોલૉજી અને તુલનાત્મક ધર્મ વિભાગના એમેરેટ્સ પ્રોફેસર હતા. તેઓ તે વિભાગના અધ્યક્ષની ચૅર (chair) પણ શોભાવતા હતા. વેલ્ડોર્ફ સ્કૂલમાં તેમણે…

વધુ વાંચો >