સુતાર, રામ વણજી

સુતાર, રામ વણજી

સુતાર, રામ વણજી (જ. 19 ફેબ્રુઆરી 1925; અ. 18 ડિસેમ્બર 2025) : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી(SOU)ના શિલ્પકાર. બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા સુથાર હતા એટલે શિલ્પકલા તેમને વારસામાં મળી હતી. પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં…

વધુ વાંચો >