સિંધી ભાષા અને સાહિત્ય
સિંધી ભાષા અને સાહિત્ય
સિંધી ભાષા અને સાહિત્ય સિંધી ભાષા ઇન્ડો-આર્યન કુળની, મૂળ તો સિંધ વિસ્તારની, 150 લાખ લોકો દ્વારા પાકિસ્તાન અને ભારત – એમ બે દેશોમાં બોલાતી ભાષા. સિંધીભાષી લોકોના 80 % પાકિસ્તાનના સિંધ અને લાસા-બલૂચિસ્તાન વિસ્તારમાં વસે છે. સિંધી બોલતા લગભગ 30 લાખ લોકો ભારતમાં છે. તેમાંનો ભાગ ગુજરાતના કચ્છસૌરાષ્ટ્ર અને રાજસ્થાનના…
વધુ વાંચો >