સામાજિક શિક્ષણ (social learning) : અન્ય લોકો પાસેથી મનોવલણો, વર્તનની તરેહો, વર્તનનાં ધોરણો, રિવાજો વગેરે શીખવાની પ્રક્રિયા. અન્ય વ્યક્તિના કે સંચાર-માધ્યમોના સંપર્ક દ્વારા નવી માહિતી, નવાં મનોવલણો કે વર્તનની નવી રીતિઓ પ્રાપ્ત કરીને તે અપનાવવાની પ્રક્રિયા. બીજાંઓ જોતાં-સાંભળતાં હોય ત્યારે લોકો મુખભાવ દ્વારા, બોલીને કે શરીરનાં કે અંગોનાં હલનચલનો દ્વારા…
વધુ વાંચો >