સામાજિક પરિવર્તન (social change) : સમાજમાં આવતું પરિવર્તન. પરિવર્તન કોઈ પણ ક્રિયા, વસ્તુ કે ઘટનાની અગાઉની સ્થિતિમાં બદલાવ સૂચવે છે. આમ, કોઈક બાબતને અનુલક્ષીને બે સમયગાળામાં જોવા મળતું જુદાપણું એ પરિવર્તન છે. પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. પરિવર્તનનાં કારણો જુદાં જુદાં…
વધુ વાંચો >