સામંત, શક્તિ
સામંત શક્તિ
સામંત, શક્તિ (જ. 14 જાન્યુઆરી 1925, બર્દવાન, બંગાળ; અ. 9 એપ્રિલ 2009, મુંબઈ) : ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. વ્યાવસાયિક રીતે અનેકવિધ કથાનકો પરથી સફળ ચિત્રોનું સર્જન કરનારા અને લાંબો સમય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષની જવાબદારી સફળતાપૂર્વક સંભાળનારા શક્તિ સામંતે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત તો દેહરાદૂનમાં તેમના કાકા સાથે મકાનોના નિર્માણના વ્યવસાયમાં સંકળાયેલા રહીને કરી…
વધુ વાંચો >