સાન સાલ્વાડોર

સાન સાલ્વાડોર

સાન સાલ્વાડોર : મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 45´ ઉ. અ. અને 89° 15´ પ. રે.. અલ સાલ્વાડોરનું તે મોટામાં મોટું શહેર વેપાર-વાણિજ્યનું મથક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે પૅસિફિક મહાસાગરના કાંઠાથી માત્ર 40 કિમી.ને અંતરે આવેલું છે. અહીંથી ઉત્પન્ન થતી મુખ્ય પેદાશોમાં રસાયણો, રાચરચીલું,…

વધુ વાંચો >