સમભાર રેખાઓ (isobars) : પૃથ્વીની સપાટી પર હવાના દબાણનું નકશા પર વિતરણ દર્શાવતી રેખાઓ. સમુદ્રસપાટીએ હવાનું એકસરખું દબાણ ધરાવતાં સ્થળોને નકશા પર સળંગ રેખાઓ દ્વારા જોડતી કાલ્પનિક રેખાઓને સમભાર રેખાઓ કહે છે. સ્થળ ગમે તે ઊંચાઈએ હોય, પરંતુ અહીં હવાના દબાણની ગણતરી સમુદ્રસપાટીને હિસાબે થાય છે; અર્થાત્ સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ…
વધુ વાંચો >