શ્નોર ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr Von Carolsfeld Julius)
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)(જ. 26 માર્ચ, 1794, લિપઝિગ, જર્મની; અ. 24 મે, 1872, ડ્રૅસ્ડન, સેક્સની, જર્મની) : ચિત્રકળાની ‘નેઝારેને’ (Nazarene) ચળવળમાં અગત્યનો ભાગ લેનાર જર્મન ચિત્રકાર. પિતા હાન્સ ફીટ શ્નોર (Hans Veit Schnorr) પાસેથી શ્નોરે પ્રાથમિક તાલીમ લીધી. 1818માં શ્નોર રોમ ગયા અને ત્યાં ‘લુકાસ બ્રધરહૂડ’…
વધુ વાંચો >