શાહ કુંદન

શાહ, કુંદન

શાહ, કુંદન (જ. 19 ઑક્ટોબર 1947, મુંબઈ; અ. 7 ઑક્ટોબર 2017, મુંબઈ) : ચલચિત્ર-દિગ્દર્શક, પટકથાલેખક. હળવી શૈલીનાં હાસ્ય-ચિત્રો બનાવવા માટે જાણીતા કુંદન શાહે 1983માં તેમનું પહેલું ચિત્ર ‘જાને ભી દો યારોં’ આપેલું. તે નવી જ શૈલીનું હાસ્યચિત્ર બની રહ્યું હતું ને આ ચિત્રે તેમને પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં સ્થાન અપાવી દીધું હતું.…

વધુ વાંચો >