વેનેત્ઝિયાનો ડૉમેનિકો [(Veneziano Domenico)
વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico)
વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico) (જ. સંભવત: 1410, વેનિસ, ઇટાલી; અ. સંભવત: 1461, ઇટાલી)] : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. એના જીવન વિશે પ્રમાણભૂત માહિતી ખૂબ ઓછી મળે છે. શરૂઆતથી જ એ ફ્લૉરેન્સ આવી વસેલો. ચિત્ર ‘મૅડોના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેન્ટ’ એની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેમાં કમાનોની નીચે સ્તંભમાળા વચ્ચે બેઠેલી મૅડોના (માતા…
વધુ વાંચો >