‘વિશ્વવંદ્ય’

‘વિશ્વવંદ્ય’

‘વિશ્વવંદ્ય’ : માસ્તર છોટાલાલ જીવણલાલ (જ. 1861, બાલુઆ [બાલવા], જિ. અમદાવાદ; અ. 1911, વડોદરા) : ગુજરાતી કવિ-નવલકથાકાર. તેમણે અમદાવાદમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું હતું તથા 1878માં ‘ગુર્જરોદ્ધારક સમાજ’ની સ્થાપના કરી હતી. પછી વડોદરામાં સરદાર સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમણે શ્રીમન્નૃસિંહાચાર્યજીના સંપર્કમાં આવતાં તેમને સદ્ગુરુ તરીકે સ્થાપ્યા અને ‘શ્રી શ્રેયસ્સાધક…

વધુ વાંચો >