લી ત્સુંગ દાઓ
લી, ત્સુંગ દાઓ
લી, ત્સુંગ દાઓ (Lee Tsung Dao) (જ. 24 નવેમ્બર 1926, શાંઘાઈ, ચીન; અ. 4 ઑગસ્ટ 2024, સાનફ્રાન્સિસ્કો, યુ. એસ. એ.) : મૂળભૂત કણોના સંશોધનમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ચીની ભૌતિકવિજ્ઞાની. તેમણે સમતા(parity)ના મહત્ત્વના નિયમોની શોધ કરી, જેને કારણે મૂળભૂત કણોને લગતી ખાસ શોધો શક્ય બની. મૂળભૂત કણોના ક્ષેત્રે અમૂલ્ય સંશોધન કરવા…
વધુ વાંચો >