રૉય અનુપર્ણા

રૉય અનુપર્ણા

રૉય અનુપર્ણા (જ. 9 મે, 1994, પુરુલિયા, પશ્ચિમ બંગાળા) : ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક અને વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા. અનુપર્ણા રૉયનો ઉછેર નારાયણપુર નામના એક નાનકડા ગામમાં થયો હતો. પિતાનું નામ બ્રહ્માનંદ રૉય. અનુપર્ણાનું નામ જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋત્વિક ઘટકે પાડ્યું હતું. અનુપર્ણાને…

વધુ વાંચો >