રૉક ક્રિસ્ટલ
રૉક ક્રિસ્ટલ
રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. પારદર્શકતા અને સફેદથી ભિન્ન રંગોની ખામીને આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાસાયણિક બંધારણ SiO2 આવા મૂલ્યવાન રૉક ક્રિસ્ટલને પાસા પાડીને સસ્તાં આભૂષણો તથા ઘરેણાંમાં વાપરવામાં આવે છે. તેને કાપીને, પ્યાલા, હાથા જેવી સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જોકે રૉક…
વધુ વાંચો >