મુટાટકર, સુમતિ
મુટાટકર, સુમતિ
મુટાટકર, સુમતિ (જ. 10 સપ્ટેમ્બર, 1916, મધ્યપ્રદેશ; અ. 28 ફેબ્રુઆરી, 2007, કૉલકાતા) : આગ્રા ઘરાનાનાં વિદુષી. ગજાનન આંબેડકર અને સુંદરી સૂબેદારના સૌથી મોટા સંતાન સુમતિ મુટાટકરને બાળપણથી જ ઘરમાં આધુનિક કહી શકાય એવું વાતાવરણ મળ્યું. પિતા કોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. સુમતિજીને પોતાની કારકિર્દી બનાવવાની બધી જ છૂટ હતી. તેઓ…
વધુ વાંચો >