માન, ભગવંતસિંઘ

માન, ભગવંતસિંઘ

માન, ભગવંતસિંઘ (જ. 17 ઑક્ટોબર, 1973, ગામ સતોજ, જિલ્લો સંગરુર, પંજાબ, ભારત) : પંજાબના 17મા મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના કદાવર નેતા, પૂર્વ સાંસદ. રાજકારણમાં પ્રવેશ કર્યો એ અગાઉ પંજાબી મનોરંજન ઉદ્યોગમાં કૉમેડિયન, અભિનેતા અને રાજકીય ભ્રષ્ટાચારને લક્ષ્ય બનાવતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે પ્રસિદ્ધ. પંજાબમાં યુવાનોમાં મોટા પાયે વધી ગયેલી નશીલા દ્રવ્યના…

વધુ વાંચો >