મલ્હોત્રા, સંજય

મલ્હોત્રા, સંજય

મલ્હોત્રા, સંજય (જ. 14 ફેબ્રુઆરી, 1968, બિકાનેર, રાજસ્થાન, ભારત) : રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના 26મા ગવર્નર અને ભારતના ઉચ્ચ સનદી અધિકારી (IAS). 11 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના પુરોગામી શક્તિકાંત દાસ પાસેથી રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો. 1990ની રાજસ્થાન બેચના ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી. LIC…

વધુ વાંચો >