ભૈરવ–1

ભૈરવ–1

ભૈરવ–1 : શિવની ઘોર ભાવનાને વ્યક્ત કરતું સ્વરૂપ. મોટે ભાગે નગ્ન પ્રતિમા પ્રાપ્ત થાય છે. પગમાં પાવડીઓ અને સાથીદાર તરીકે કૂતરો અચૂક જોવામાં આવે છે. વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા મુજબ ભૈરવના ગળામાં મુંડમાલા ધારણ થયેલી હોય છે. અસંખ્ય ભુજા ધરાવતી મૂર્તિઓમાં અનેક અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલાં દર્શાવાય છે. ભૈરવના મસ્તક પરની જટામાંથી અગ્નિજ્વાલા…

વધુ વાંચો >