ભટ્ટ મહેશ
ભટ્ટ, મહેશ
ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. માતાનું નામ શિરીન મોહમ્મદઅલી હતું. પિતા ગુજરાતી હિન્દુ નાગર બ્રાહ્મણ હતા અને માતા ગુજરાતી મુસ્લિમ હતા. તેમણે ડોન બોસ્કો હાઇસ્કૂલ માટુંગામાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું હતું . 1970માં કૉલેજ પડતી મૂકી. પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી…
વધુ વાંચો >