બેથર્સ્ટ ટાપુ
બેથર્સ્ટ ટાપુ
બેથર્સ્ટ ટાપુ : ઑસ્ટ્રેલિયાના નૉધર્ન ટેરિટરી રાજ્યના ઉત્તર કિનારા પરના ડાર્વિન બંદરથી વાયવ્યમાં આશરે 70 કિમી. અંતરે તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 11° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે. તદ્દન નજીક પૂર્વ તરફ આવેલા મૅલવિલે ટાપુથી આ ટાપુને અલગ પાડતી 1.5 કિમી. પહોળી આપ્સલે સામુદ્રધુની આવેલી…
વધુ વાંચો >