બૅસેલેસી

બૅસેલેસી

બૅસેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 5 પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં થાય  છે. Basella rubra જૂની દુનિયા(ઍશિયા)ની મૂલનિવાસી જાતિ છે. Boussingaultiaની 12 જાતિઓ પૈકીની 2 જાતિઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં થાય છે. Anrederaની એક…

વધુ વાંચો >