બાવા, વિજયગિરિ

બાવા, વિજયગિરિ

બાવા, વિજયગિરિ (જ. 24 માર્ચ 1987, ચાણસોલ, ખેરાલુ, જિ. મહેસાણા) : ગુજરાતી ફિલ્મોના એક અત્યંત જાણીતા આશાસ્પદ દિગ્દર્શક. એમણે પ્રારંભિક શિક્ષણ પોતાના ગામ ખેરાલુમાં લીધા બાદ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બેચરલ ઑફ આર્ટ્સનો અભ્યાસ કરેલો છે. ફિલ્મના ક્ષેત્રે રસ હોવાથી એમણે દસ્તાવેજી ફિલ્મોના સર્જનની શરૂઆત કરી.…

વધુ વાંચો >