પ્રતિગંઠકો મુખમાર્ગી (oral anticoagulants)
પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants)
પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants) : લોહીને ગંઠાઈ જતું અટકાવનારાં અને મોં દ્વારા અપાતાં ઔષધો. નસમાંથી જ્યારે પણ લોહી બહાર વહેવા માંડે ત્યારે તેને ગંઠાવી દઈને લોહી વહેતું અટકાવવાની કુદરતી ક્રિયા થાય છે. તેને રુધિરગંઠન (blood clotting અથવા coagulation) કહે છે. તેને માટે શરીરમાં જુદાં જુદાં 13 ઘટકો છે. તેમાંનાં ઘણાં…
વધુ વાંચો >