નીતિન કોઠારી
ખરગાંવ
ખરગાંવ : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો અગાઉ પશ્ચિમ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 20 22´ થી 22 35´ ઉ. અ. અને 74 25´ થી 76 14´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ધાર, ઇન્દોર અને દેવાસ જિલ્લા, દક્ષિણે મહારાષ્ટ્રનો જલગાંવ જિલ્લો, પૂર્વે ખંડવા અને…
વધુ વાંચો >ખંડવા
ખંડવા : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો જે અગાઉ પૂર્વ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 21 50´ ઉ. અ. અને 76 20´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેની પૂર્વે બેતુલ અને હારડા જિલ્લા, દક્ષિણે બુરહાનપુર જિલ્લો, પશ્ચિમે ખરગાંવ અને ઉત્તરે દેવાસ જિલ્લો સીમારૂપે આવેલા છે.આ જિલ્લો…
વધુ વાંચો >ખેડા જિલ્લો
ખેડા જિલ્લો : ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલો ખેડા જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 22 45´ ઉ. અ. અને 72 41 ´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 4,219 ચો.કિમી. છે. આ જિલ્લો ઉત્તરે અરાવલી (અરવલ્લી), ઈશાને મહીસાગર, પૂર્વે પંચમહાલ, અગ્નિએ વડોદરા, દક્ષિણે આણંદ, નૈઋત્યે અને પશ્ચિમે…
વધુ વાંચો >ગાંધીનગર (શહેર)
ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના…
વધુ વાંચો >ગીર સોમનાથ
ગીર સોમનાથ : જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને નવો બનાવાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 53´ ઉ. અ. અને 70 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,755 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે જૂનાગઢ જિલ્લો, પૂર્વે અમરેલી જિલ્લો અને દક્ષિણે અરબસાગર સીમા રૂપે આવેલ…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત ભૂગોળ મંડળ
ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ…
વધુ વાંચો >ગુંતુર (Guntur)
ગુંતુર (Guntur) (જિલ્લો): આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જે સમુદ્રકિનારો ધરાવે છે. ભૌગોલિક સ્થાન : તે 16 30´ ઉ. અ. અને 80 4´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાનો વિસ્તાર 2,443 ચો. કિમી. જેટલો છે. આ જિલ્લાને આશરે 100 કિમી. લાંબો બંગાળના ઉપસાગરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. આ જિલ્લાની વાયવ્યે ક્રિશ્ના જિલ્લો…
વધુ વાંચો >ગોધરા
ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…
વધુ વાંચો >ગ્રેનેડા 3 (Granada 3)
ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ…
વધુ વાંચો >