નિખત ઝરીન

નિખત ઝરીન

નિખત ઝરીન (જ. 14 જૂન, 1996, નિઝામાબાદ, તેલંગાણા) : બે વખત વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય મહિલા મુક્કાબાજ. નિખત ઝરીને મુક્કાબાજીના ક્ષેત્રમાં પોતાની મહેનત અને આત્મવિશ્વાસના દમ પર  આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરી છે. નિખત ઝરીન બાળવયથી જ રમતગમતમાં રસ ધરાવતાં હતાં. પ્રારંભિક તબક્કે તેમણે ટૂંકી દોડમાં રસ લેવાનું શરૂ કર્યું.…

વધુ વાંચો >