દાન અલગારી
દાન અલગારી
દાન અલગારી : જગતથી જુદી અને અનોખી દૃષ્ટિનું દર્શન કરાવનાર સંત. ઘણા લોકો અલપઝલપ મળે તોપણ ઊંડી છાપ મૂકીને જતા હોય છે. દાન અલગારીનું વ્યક્તિત્વ કંઈક આવું જ હતું. દાન જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વમાન સાચવીને ખુમારીથી જીવ્યા. ભારતની લોકસભાના માનનીય સભ્યશ્રી પુરુષોત્તમ રૂપાલા અને મરમી સાહિત્યકાર દોલતભાઈ ભટ્ટ દાન…
વધુ વાંચો >