જૈન, લાલા હુકુમચંદ
જૈન, લાલા હુકુમચંદ
જૈન, લાલા હુકુમચંદ (જ. ઈ. સ. 1816, હાંસી, હિસાર, હરિયાણા; અ. 19 જાન્યુઆરી, 1858, હાંસી હરિયાણા) : 1857ના વિપ્લવના શહીદ. લાલા હુકુમચંદનો જન્મ હરિયાણાના જાણીતા કાનૂગો પરિવારમાં દુનીચંદ જૈનને ત્યાં થયો હતો. તેઓ અગ્રવાલ જૈન જાતિના હતા. તેમનું ગોત્ર ગોયલ હતું. તેમણે શિક્ષણ હાંસીમાં લીધું હતું. તેમને ફારસી તથા ગણિત…
વધુ વાંચો >