જાલના
જાલના
જાલના : મહારાષ્ટ્રના 35 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લાનું વહીવટી મથક. ભૌતિક સ્થળ 19° 50’ ઉત્તર અક્ષાંશ અને 75° 53’ પૂર્વ રેખાંશ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ (1960) ત્યારે તે ઔરંગાબાદ જિલ્લાનો એક તાલુકો હતો. જિલ્લાનો કુલ વિસ્તાર 7715 ચોકિમી. તથા તેની વસ્તી 22,00,000 (2025) છે. જ્યારે શહેરની વસ્તી 4,16,000…
વધુ વાંચો >