ચિનાઈ માટી
ચિનાઈ માટી
ચિનાઈ માટી : માટીનો એક પ્રકાર. કેઓલિનના સામાન્ય ખનિજ નામથી પણ તે ઓળખાય છે. તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3 2SiO2 2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે. ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી…
વધુ વાંચો >