ગૌડ રામદાસ

ગૌડ, રામદાસ

ગૌડ, રામદાસ (જ. 1881 જૌનપુર; અ. 1937 બનારસ) : મૂળ રસાયણશાસ્ત્રી અને હિંદીને માધ્યમ બનાવી વૈજ્ઞાનિક વિષયો પર  લખનારા પ્રસિદ્ધ તજજ્ઞ. અભ્યાસ બનારસ અને અલાહાબાદમાં થયો અને 1903માં મ્યોર સેંટ્રલ કૉલેજ, અલાહાબાદમાં બી.એ. થયા. ત્યારબાદ અનેક શિક્ષણસંસ્થાઓમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી, પરંતુ અસહકાર આંદોલન ફેલાતાં એમણે વિશ્વવિદ્યાલયની નોકરી છોડી…

વધુ વાંચો >