કાન્તિ શાહ

ભૂમિપુત્ર

ભૂમિપુત્ર (સ્થા. 1953) : સર્વોદય વિચારધારાને વરેલું વિચારપત્ર. 1951માં વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનનો આરંભ થયો. એ આંદોલનને  ગુજરાતમાં ઉપાડી લેનાર કાર્યકરો શરૂમાં કોઈ પ્રસ્થાપિત મંડળ વિના જ કામ કરતા હતા. દર મહિને સાતમી તારીખે મળતી કાર્યકરોની ‘સપ્તમી સભા’ દ્વારા ગુજરાતના સમગ્ર કામનું સંયોજન થતું હતું. આ કાર્યકરોના આંદોલનને વેગ આપવા તેમના…

વધુ વાંચો >

સર્વોદય

સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે. ‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું…

વધુ વાંચો >