ઈશ્વરકૃષ્ણ (ઈ. સ. 200 આશરે) : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરિ-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય સાંખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાંખ્યકારિકાના કર્તા. બૌદ્ધ ભિક્ષુ પરમાર્થે છઠ્ઠી શતાબ્દીમાં સાંખ્યકારિકાનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો અને એના પર ચીની ભાષામાં ટીકા રચી હતી. ચીની ભાષામાં સાંખ્યકારિકાને ‘હિરણ્યસપ્તતિ’ કે ‘સુવર્ણસપ્તતિ’ કહી છે. જૈન…
વધુ વાંચો >