ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન – ભારતીય લોકનાટ્યસંઘ)
ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)
ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન – ભારતીય લોકનાટ્ય સંઘ) : નાટક, થિયેટર, નૃત્ય, બૅલે, ફિલ્મ વગેરે અનેક માધ્યમોથી દેશભરમાં લોકજાગૃતિ પ્રેરવા સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1943. 1941માં એનું પ્રથમ જૂથ અનિલ ડી’સિલ્વાના મંત્રીપદે બૅંગાલુરુ(બૅંગ્લોર)માં રચાયેલું. મુંબઈમાંના એના જૂથની રચના 1942માં થઈ. એના બીજા મહામંત્રી ખ્વાજા અહમદ અબ્બાસ હતા. રોમાં રોલાંના પુસ્તક ‘પીપલ્સ…
વધુ વાંચો >