આયંગર બી. કે. એસ.
આયંગર બી. કે. એસ.
આયંગર બી. કે. એસ. (જ. 14 ડિસેમ્બર 1918 બેલુર, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 2014) : આયંગર યોગના પ્રણેતા. એક ભારતીય યોગશિક્ષક અને લેખક. તેઓ “આયંગર યોગ” નામની યોગશૈલીના પ્રણેતા અને તેમને વિશ્વના અગ્રણી યોગ ગુરુઓમાંના એક માનવામાં આવે છે. તેઓએ યોગઅભ્યાસ અને ફિલસૂફી પર ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘લાઇટ…
વધુ વાંચો >