અરોરા, પુનિતા

અરોરા, પુનિતા

અરોરા, પુનિતા (જ. 31 મે 1946 લાહોર – તે સમયે બ્રિટિશ ભારત, હવે પાકિસ્તાન) : ભારતીય નૌકાદળનાં પ્રથમ મહિલાવાઇસએડમિરલ. પુનિતા અરોરા ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત મહિલાઅધિકારીઓમાંનાં એક છે. તેમણે ત્રણ-સ્ટાર રૅન્ક (લેફ્ટનન્ટ જનરલ) પ્રાપ્ત કરનારાં ભારતનાં પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો. તેમની કારકિર્દીને ભારતીય સૈન્યમાં મહિલાઓની પ્રગતિમાં એક…

વધુ વાંચો >