અનિલા કાપડિયા
કૅન્સર ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું
કૅન્સર, ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું : ગર્ભાશયની ગ્રીવા અથવા મુખનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં ટૂંકમાં કૅન્સર સર્વિક્સ પણ કહે છે. સ્ત્રીઓનાં અંદરનાં જનનાંગો(genitalia)માં મુખ્ય અવયવો છે : અંડપિંડ (ovary), ગર્ભાશય (uterus) અને યોનિ (vagina). ગર્ભાશયના મુખ્ય ત્રણ ભાગ છે : ગર્ભાશય-કાય (body of uterus), બે અંડવાહિનીઓ અથવા અંડનળીઓ (fallopian tubes)…
વધુ વાંચો >