અભિનંદન જૈન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ-અમદાવાદ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM) : ઉચ્ચ-સ્તરીય વ્યવસ્થાપન અને તેની વિકસતી કાર્યપદ્ધતિઓ અંગે અધ્યયન અને સંશોધન કરતી તેમજ તે અંગેની તાલીમ આપતી સંસ્થા. અમદાવાદ ખાતે આ સંસ્થાની સ્થાપનામાં વિશ્વવિખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. અમદાવાદની આ સંસ્થા દેશની આ પ્રકારની સર્વપ્રથમ સંસ્થા છે. ભારત…

વધુ વાંચો >